મોરબી: બોડકી (માળીયા મિયાણા ) નિવાસી મગનભાઈ અખાભાઈ સુવારિયા(ઉ.વ. ૯૩), તે રાજેશભાઈ તથા સુરેશભાઈના પિતાનું તા.૧૦/૧૧/૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદગત નું ટેલીફોનિક બેસણું તા.૧૨/૧૧/૨૦૨૧ ને શુક્રવારના રોજ બપોરના ૨ થી ૪ કલાકે એમના નિવાસ સ્થાન મુ. બોડકી(મોરબી) ખાતે રાખેલ છે.(મો.9824184014,9898608373)