મોરબી: મગનભાઈ ધરમશીભાઈ મેરજા (ઉંમર વર્ષ 82) તેઓ વિજયાબેન મગનભાઈ મેરજાના પતિ તેમજ નીરૂબેન મેરજા, તૃપ્તિબેન મેરજા, સરોજબેન મેરજા, પૂરણબેન મેરજા, પુષ્પાબેન મેરજા, સંતોષબેન મેરજા તથા મિતલબેન મેરજાના પિતાનું તારીખ 22/11/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 24/11/2025 ને સોમવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિર સામે, રવાપર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.