મોરબી પોલીસ અને ટીટીસી એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી પહેલ મોરબી : મોરબી જિલ્લા પોલીસ અને ટીટીસી એકેડમી રાજકોટના સહયોગથી ચાલતા કોચિંગ કેમ્પના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી પહેલ કરી આગામી તા. ૧૪ ને શુક્રવારે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે બપોરે ત્રણ કલાકે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.