મોરબી : મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયેલ મહા યોગ શિબિરનું સમાપન થયું છે, હવે આગામી તા.૨ જાન્યુઆરી થી ૭ જાન્યુઆરી દરમિયાન મોરબી ખાતે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે જેમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામ અને અદભુત સુદર્શન ક્રિયા કરાવવામાં આવશે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='15839,15840,15841']