મોરબી : મોરબી લોહાણા મહાજન દ્વારા આગામી તા.૨૮-૧૦-૨૦૧૯ના રોજ સોમવારે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૯ કલાકે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદીર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. આ કાર્યક્રમમા મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત લોહાણા સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.