મોરબી : મોરબીમા એચપી કંપનીનું લેપટોપ કોજાખણા શેરીથી ત્રાજપર ચોકડી સુધીમાં ખોવાયેલ છે. જો કોઈને આ લેપટોપ અંગે માહિતી મળે તો નિશાંત આશર મો.નં. 99795 82268 અથવા 87481 06409 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે