મોરબી : મૂળ ઈશ્વરનગરના લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ કાચરોલા (ઉ.વ.૮૭) તે મનસુખભાઈ તથા સંજયભાઇના પિતાનું તા.૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૧ને સોમવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી તેમના વાસ્તુ ટાવર એપાર્ટમેન્ટ, કેપિટલ માર્કેટની સામે, રવાપર રોડ, મોરબી ખાતે તથા રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી તેમના ઈશ્વરનગર ખાતેના નિવાસસ્થાને રાખેલ છે. લિ.મનસુખભાઈ લક્ષ્મણભાઈ કાચરોલા મો.9913993627સંજયભાઈ લક્ષ્મણભાઈ કાચરોલા મો.9925465610