મોરબી : શક્ત શનાળા નિવાસી લાલજીભાઈ મોતીભાઈ વરસડા તે પ્રકાશભાઈ લાલજીભાઈ વરસડાના પિતા, હસમુખભાઈ ભીખાભાઇ વરસડા, જીતેન્દ્રભાઈ ભીખાભાઇ વરસડાના કાકા તથા જેનિશ પ્રકાશભાઈ વરસડા, ચિંતન હસમુખભાઈ વરસડા, વિશાલ જીતેન્દ્રભાઈ વરસડાના દાદાનું તા.10ને શુક્રવારે અવસાન થયેલ છે.