મોરબી : મૂળ હડમતીયા (પાલનપીર), હાલ રવાપર નિવાસી લાભુબેન છગનભાઇ કુકરવાડીયાનું તા. 15/10/2019ના મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 25/10/2019ના શુક્રવારના રોજ સરદાર પટેલ સોસાયટી, રવાપર ખાતે રાખેલ છે.