મોરબી : મૂળ જુના ઘાટીલા હાલ મોરબી નિવાસી લાભૂબેન નાનજીભાઈ વિડજા ( ઉ.વ.85) તે કાંતિલાલ નાનજીભાઈ વિડજા, રમેશભાઈ નાનજીભાઈ વિડજા, વિનોદભાઈ નાનજીભાઈ વિડજાના માતૃશ્રી, વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા, નયન રમેશભાઈ વિડજા તથા ગૌરવ વિનોદભાઈ વિડજાના દાદીનું તા.25ને બુધવારના રોજ નિધન થયેલ છે. સદગતનું બેસણું, લૌકીક ક્રિયા તથા ધૂન- ભજનના કાર્યક્રમો કોરોનાના વાયરસને ધ્યાને લઈને મોકૂફ રાખેલ છે. સર્વે સ્નેહીજનોને રૂબરૂ ના મળતા ટેલીફોનિક દિલશોજી પાઠવવા વિડજા પરિવારની યાદીમાં જણાવાયું છે.