મોરબી : લાભશંકર હરિશંકર મેહતા તે ચરાડવા નિવાસી બકુલભાઈ મેહતા , કિરીટભાઈ મેહતા ,નીરુલભાઈ મેહતાના પિતાનું 07-12-2019 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તારીખ 12-12-2019 ના ગુરુવારે બપોરે 3 થી 6 તેમના નિવાસ સ્થાને રાખેલ છે.