મોરબી : કુંતાસી નિવાસી પ્રભાબેન હિંમતલાલ સોમૈયા( ઉ.વ.80) તે સ્વ. હિંમતલાલ ધનજીભાઈ સોમૈયાના પત્ની, અરવિંદભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, કુસુમબેન દીપકકુમાર કોટક, જયશ્રીબેન આનંદકુમાર કોટકના માતૃશ્રી તથા ધૂળકોટ નિવાસી દેવજીભાઈ પ્રાગજીભાઈ રાધુરિયાના દીકરીનું તા. 31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.2ને શનિવારે સાંજે 5 વાગ્યે જલારામ મંદિર, મોરબી ખાતે રાખેલ છે.