મોરબી : કિશોરભાઈ વિનોદરાય ચંદારાણા (ઉ.વ.51) તે વિનોદરાય નરભેરામભાઈ ચંદારાણા, રંજનબેન વિનોદરાય ચંદારાણાના પુત્ર, અલ્પેશભાઈ વિનોદરાય ચંદારાણાના ભાઈ, રેખાબેન કિશોરભાઈ ચંદારાણાના પતિ, જાનકી, અંજલિ, અર્જુનના પિતા તથા પ્રવિણચંદ્ર શંકરલાલ પૂજારાના જમાઈનું તા.29ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.2ને શુક્રવારે સાંજે 5થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.