મોરબી : ગુર્જર સુથાર કિશોરભાઈ નરસીભાઈ ખારેચા ઉ.વ.74 તે સ્વ.માધવજીભાઈ , હસમુખભાઈ ,સ્વ.મનુભાઈ , રૂક્ષમણીબેન હરજીવનભાઈ ભાલારાના ભાઈ તથા મનોજભાઈ ,લતાબેન નરેદ્રકુમાર ઇસલાણીયાના પિતા અને બીપીનભાઈ જયંતિભાઈ દુદકીયા ,ભરતભાઇ ગજ્જરના બનેવીનું તા.13 ના રોજ અવસાન થયું છે.સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.16 ને સોમવારે સાંજે 4 થી 5:30 દરમિયાન એ.કે.હોલ.ન્યુ ગુ.હા.બોર્ડ પેટ્રોલપંપવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.