મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે આજે નકલંક ગરબી મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે નેકનામનું પ્રસિદ્ધ રામામંડળનું આયોજન કરાયું છે તો ધર્મપ્રેમી લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.