મોરબી : કેશવજીભાઈ પરસોત્તમભાઈ પાડલીયા (ઉ.વ.69)નું તા.1ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3ને શનિવારના રોજ સવારે 8થી 10 કલાકે ગુરૂ લાભદે હોલ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લી.ગં. સ્વ. પ્રભાબેન કેશવજીભાઈ પાડલીયાહિરેનભાઈ કેશવજીભાઈ પાડલીયાશીતલબેન હિરેનભાઇ પાડલીયા દક્ષ હિરેનભાઇ પાડલીયાપ્રેમ હિરેનભાઇ પાડલીયાગણેશભાઈ મુળજીભાઈ ઉધરેજાજયંતીભાઈ ગણેશભાઈ ઉધરેજારાજેશભાઇ ગણેશભાઈ ઉધરેજાસાગર જયંતીભાઈ ઉધરેજાતેજસ રાજેશભાઇ ઉધરેજામોનિકાબેન પંકજભાઈ કકાણીયાપંકજભાઈ દેવશીભાઈ કકાણીયા