મોરબી : કાનજીભાઈ રામજીભાઈ કણસાગરા (ઉ.વ. 80) તે વિનોદભાઈ કાનજીભાઈ કણસાગરા, મનસુખભાઈ કાનજીભાઈ કણસાગરા તથા ભરતભાઈ કાનજીભાઈ કણસાગરાના પિતાનું તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.