મોરબી : ભરતનગર નિવાસી કંચનબેન વલ્લભભાઈ રાવલ(ઉ.વ.88) તે જયંતિભાઇ તથા કિશોરભાઈના માતાનું તા. 28ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. 02 ને ગુરુવારે સવારે 9 થી 12 તેમના નિવાસ સ્થાન મુ. ભરતનગર, તા. મોરબી ખાતે રાખેલ છે.