મોરબી : કલ્પનાબેન વિનોદરાય વોરાનું તા. 29/10/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30/10/2025ને ગુરૂવારના રોજ શનાળા રોડ પ્લોટ, પૌષધ શાળા ખાતે સાંજે 5થી 6 રાખેલ છે.