મોરબી : જ્યોત્સનાબેન સુરેશભાઈ પોપટનું તા. ૦૫-૦૮-૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૮-૦૮-૨૦૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી નાગરિક બેંક સામે મોરબી ખાતે રાખેલ છે