મોરબી : જ્યોત્સનાબા (જ્યોતિબા) મનહરસિંહ જાડેજા, તે મનહરસિંહ અજીતસિંહ જાડેજા (શાપર)ના ધર્મપત્ની તથા બહાદુરસિંહ, રતુભાના નાના ભાઈના પત્ની તેમજ સુરપાલસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.10ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.12ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. મો.નં. 8200955787, 9978970003