મોરબી : મોરબી જિલ્લાના જય હિન્દ તથા ન્યુઝ 18 ગુજરાતી ચેનલના જોશીલા અને યુવા પત્રકાર અતુલભાઈ મુકુન્દરાય જોશીનો આજે જન્મદિવસ છે. પત્રકારત્વક્ષેત્રે સત્યનિષ્ઠાથી કામ કરી ખુબ જ ટૂંકા સમયમાં સતત જાગૃત રહી દોડતા રહેતા અતુલભાઈ જોશી આજે જીવનના ૨૮વર્ષ પૂર્ણ કરી ૨૯વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મિત્રો અને પરિવાર દ્વારા મો. ૯૯૨૫૪૮૬૯૯૯ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓનો ઘોઘ વરસાવવામાં આવી રહ્યો છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36846,36845']