મોરબી : જીવાપર (ચ) નિવાસી નરશીભાઈ ચકુભાઈ કાલરીયા તે પરેશભાઈ (મો.નં.97371 27944), કોમલબેન વાસુદેવભાઈ કચરોલા, અલ્પાબેન (જીગુ) જયદિપભાઈ ગોલના પિતા, પ્રફુલભાઈ મગનભાઈ કાલરીયા, પરાગભાઈ મગનભાઈ કાલરીયાના કાકાનું તારીખ 25-11 2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-11-2024 ને શુક્રવારના રોજ સાંજે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન જીવાપર (ચ.) ખાતે રાખવામાં આવ્યું છે.