મોરબી અપડેટ : મૂળ ખેવારીયા હાલ નાની વાવડી નિવાસી જીતેન્દ્રભાઈ હરખજીભાઈ ઉભડિયા (ઉ. વ. 59) તે નંદલાલભાઈ (મો.નં . 6352353665) રાજેશભાઈ (મો.નં. 9825695814)ના ભાઈ, અલ્પેશભાઈ તથા મેહુલભાઈ (મો.નં. 9824961457) ના પિતાનું તારીખ 31-8-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. 1-9-2026 ને મંગળવારે સવારે 8 થી 10 કલાકે કબીર આશ્રમની સામે, ભૂમિ ટાવર, નાની વાવડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.