મોરબી : રાજપર (કુંતાસી)ના વતની જીતેન્દ્રભાઈ હરખજીભાઈ દેત્રોજા તે ભાજપ કિસાન મોરચા મોરબી જિલ્લા મંત્રી અને સમૂહ લગ્ન સમિતિના કારોબારી સભ્ય રમેશભાઈ હરજીભાઈ દેત્રોજાના ભાઈનું આજે તારીખ 10-9-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-9-2025 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાને રાજપર (કુંતાસી) ગામે રાખવામાં આવ્યું છે.