મોરબી: જીતેન્દ્રભાઈ ગીરધરલાલ રાવલ (ઉં. વ. 56) તેઓ ભુપેશભાઈ રાવલ, પ્રકાશભાઈ રાવલ, જાગૃતીબેન ભટ્ટના નાના ભાઈ તેમજ ધ્યાનેશભાઈ, રવિભાઈ, ઉમેશભાઈના કાકાનું તા. 14/09/2025 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18/09/2025 ને ગુરૂવારના રોજ સાંજે 04:00 થી 06:00 સુધી તેમના નિવાસ સ્થાન જનકનગર 1, પટેલ વાડી સામેની શેરી, વાવડી રોડ, શંકર મંદિર ખાતે રાખેલ છે.