મોરબી : મૂળ માણેકવાડાના વતની હાલ મોરબી નિવાસી જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, તે વિરેન્દ્રસિંહ જાડેજાના પિતા, ઈશ્વરસિંહ તથા વનરાજસિંહના ભાઈ તેમજ ક્રિપાલસિંહ તથા યુવરાજસિંહના કાકાનું તા. 23/09/2019ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 27/09/2019ના રોજ શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામાકાંઠા, મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274