મોરબી : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ અકેડમી અને ડી.એલ.એસ.એસ.માં ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઇટ-હંટ નું આયોજન કરેલ છે. જેમાં નીચે જણાવેલ વય અને ઉચાઇની મર્યાદામાં રસ ઘરાવનાર ભાઇઓ-બાહેનો એ તા.૯ માર્ચના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે નવજીવન વિધાયલય, રવાપર રોડ મોરબી ખાતે હાજર રહેવા સીનીયર કોચ જિલ્લા રતમ-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીએ જણાવ્યું છે. ( સેન્ટીમીટરમા ) ઉંમર બહેનો ભાઇઓ ૧૨ ૧૬૧ ૧૬૦ ૧૩ ૧૬૬ ૧૬૫ ૧૪ ૧૭૧ ૧૭૩ ૧૫ ૧૭૩ ૧૮૦ ૧૬ ૧૭૪ ૧૮૬ ૧૭ ૧૭૪ ૧૮૮ ૧૮ ૧૭૫ ૧૯૦ ૧૯ ૧૭૫ ૧૯૦