મોરબી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. ટંકારા પૂર જેવી હાલત છે. ત્યારે મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે. મોરબી - 128 એમએમ (5 ઇંચ) ટંકારા - 270 એમએમ ( 11 ઇંચ ) વાંકાનેર - 145 એમએમએ ( 6 ઇંચ ) હળવદ - 97 એમએમ (4 ઇંચ) માળીયા મિયાણા - 36 (1.5 ઇંચ)