શુક્રવાર સવારના 6થી શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 7 ઇંચ, વાંકાનેરમાં 4 ઇંચ હળવદમાં 7 ઇંચ અને ટંકારામાં 6 અને માળીયામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં આ વરસાદની સીઝનમાં પ્રથમ વખત મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. શુક્રવારની રાત્રીના 12 થી શનિવારની સવારના 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 62 એમએમ, વાંકાનેરમાં 59 mm, હળવદમાં 34 mm, ટંકારામાં 97 mm અને માળિયામાં 34 mm વરસાદ નોંધાયો છે. શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવારના સવારના 6 વાગ્યા સુધી પડેલો વરસાદ મોરબી - 163 mm વાંકાનેર - 93 mm હળવદ - 172 mm ટંકારા - 161 mm માળીયા - 100 mm મોરબી જિલ્લામાં સિઝીન દરમિયાન પડેલો કુલ વરસાદ ( શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં) મોરબી - 333 mm વાંકાનેર - 382 mm હળવદ - 245 mm ટંકારા - 433 mm માળીયા - 219 mm (નોંધ : 25 એમએમ એ એક ઇંચ વરસાદ થાય)