મોરબી : મોરબી નિવાસી જીગ્નેશ મનહરલાલ પંડ્યા (ઉ.વ. ૩૭), તે મનહરલાલ ત્રિભોવન પંડ્યાનાં પુત્ર, યોગેશભાઈ તથા યોગીતાબેનનાં નાના ભાઈ, સ્વ. રમેશભાઈ પંડ્યા, જનકભાઈ પંડ્યા અને ધીરજલાલ પંડ્યાનાં ભત્રીજા તેમજ રાજુભાઈ, રોહિતભાઇ, અમીતભાઈનાં ભાઈનું અવસાન થયેલ છે. સદગતની અંતિમયાત્રા તા.૧/૧૦/૨૦૧૯, મંગળવારને સાંજે 5:30 વાગ્યે તેમના નિવાસસ્થાન : ૨, આશાપુરા પાર્ક, સરદાર ચેમ્બર પાછળ,વાવડી રોડ મોરબી થી નીકળી લીલાપર રોડ સ્મશાન ગૃહ ખાતે જશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274