મોરબી : જેતપર નિવાસી પિયુષભાઈ પ્રાણજીવનભાઈ અમૃતિયા (ઉંમર વર્ષ 36) તેઓ પ્રાણજીવનભાઈ અમરશીભાઈ અમૃતિયાના પુત્ર તથા હરજીવનભાઈ અમરશીભાઈ અમૃતિયા અને પ્રવીણભાઈ અમરશીભાઈ અમૃતિયાના ભત્રીજા તથા અનિલભાઈ, યોગેશભાઈ, ધવલભાઈ અને સંજયભાઈના ભાઈનું તારીખ 07/04/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 09/04/2026 ને ગુરૂવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે શ્રીજીવાળી, જેતપર ખાતે રાખેલ છે.