મોરબી : જયદીપભાઈ કિશોરભાઈ હાડા તે કિશોરભાઈ મગનભાઈ હાડાના પુત્ર, મયુરભાઈ મગનભાઈ હાડાના ભત્રીજા, પિન્ટુભાઈ કિશોરભાઈ હાડાના ભાઈ તથા જયરાજ જયદીપભાઈ હાડાના પિતાનું તા.1ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.5ને ગુરૂવારે સાંજે 4થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે, મોરબી ખાતે રાખેલ છે.