મોરબી : મોરબી નિવાસી જયંતિભાઈ જગજીવનભાઈ કોટેચા (ઉ.વ.75) તેઓ પ્રફુલ્લાબેન (મો.નં. 9275900345) ના પતિ, પરાગભાઈ (મો. નં. 9825251954) અને નયનભાઈ (મો.નં 9825100099)ના પિતા, મયુરીબેન અને હેમાબેનના સસરા, સ્વ. દુર્લભજીભાઈ, ગુણવંતભાઈ, નટુભાઈ, રમેશભાઈ, ઉમેશભાઈ અને રેખાબેનના મોટાભાઈ તથા હેલીબેન, ખનક, ધ્વનિત અને ફલકના દાદાનું તા. 18-7-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 21-7-2025ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી -1 ખાતે રાખવામાં આવ્યું છે.