મોરબી: જયંતીભાઈ ભીખાભાઈ વડસોલા (ઉં. વ. 68) તેઓ ભીખાભાઈ ઉકાભાઇ વડસોલાના પુત્ર તેમજ પ્રેમજીભાઈ ઉકાભાઈ વડસોલાના ભત્રીજા, તથા રમણીકભાઈ ભીખાભાઈ વડસોલા અને ભરતભાઈ ભીખાભાઈ વડસોલાના ભાઈનું તારીખ 21/12/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 25/12/2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વિરાટનગર (રં) તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 98255 54397, 98255 47300