મોરબી : મૂળ જુના સાદુળકા હાલ મોરબી નિવાસી ઝાલા ભુપતસિંહ સામંતસિંહના મોટા પુત્ર ઝાલા જશવંતસિંહના ધર્મ પત્ની ઝાલા જયશ્રીબા જશવંતસિંહનું તા 27ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારના રોજ સાંજે 4થી6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર મુકામે, ગુ.હા.બોર્ડ, મોરબી-2 ખાતે રાખેલ છે. ઝાલા રાણુંભા ડુંગરજી ( મોટા સસરા) ઝાલા જુવાનસિંહ સામંતસિંહ ( મોટા સસરા) ઝાલા ભૂપતસિંહ સામંતસિંહ ( સસરા) ઝાલા મેરૂભા માધુભા ( નાના સસરા) ઝાલા હરદેવસિંહ ઘનશ્યામસિંહ ( કાકાજી સસરા) ઝાલા વિપુલસિંહ જુવાનસિંહ ( મોટા જેઠ) ઝાલા જશવંતસિંહ ભુપતસિંહ ( પતિ) ઝાલા રાજેન્દ્રસિંહ જુવાનસિંહ (જેઠ) ઝાલા ચેતનસિંહ ભુપતસિંહ ( દેર) ઝાલા ધ્રુવરાજસિંહ ચેતનસિંહ ( પુત્ર) ઝાલા ઉજવલસિંહ જશવંતસિંહ ( પુત્ર) ઝાલા કુલદીપસિંહ ચેતનસિંહ ( પુત્ર)