મોરબી: મોરબી ઉમાટાઉન લાભનગર ખાતે નવા જાંબુડીયા ગામના પ્રખ્યાત 'જય શ્રી નકટી વાવની મેલડી મંડળ' દ્વારા મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 22/11/2025 ને શનિવારના રોજ સમગ્ર આયોજન કરાયું છે. જેમાં સૌ ભાઈઓ તથા બહેનોને પધારવા મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.