મોરબી: લાલપર નિવાસી જગદીશભાઈ મોહનભાઈ વિલપરા (ઉં.વ. 63) તેઓ આનંદ જગદીશભાઈ વિલપરા(74358 27712)ના પિતાનું તા. 12/10/2025 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13/10/2025 ને સોમવારના રોજ સાંજે 07:00થી 08:00 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન લાલપર ખાતે રાખવામાં આવ્યું છે.