મોરબી : મૂળ ખેવારીયા હાલ મોરબી નિવાસી ઈન્દ્રાબા જટુભા ઝાલા તેઓ રાજભાના માતાનું તા.9-5-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 12-5-2025ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન રામનગર સોસાયટી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 8000827345