Morbi:: મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે જણસોની મબલખ આવક થઇ છે. જેમાં આજે ઘઉં અને કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘઉંની આવક થઇ છે. આજે ઘઉંની આવક 15400 મણ થઇ છે જે ગઈ કાલ કરતાં 1500 મણ જેટલી ઓછી છે. ઘઉંનો ભાવ મણે નીચો 431 અને ઉંચો 637 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 1 રૂપિયો વધુ અને ઊંચામાં 31 રૂપિયા વધુ બોલવામાં આવ્યો હતો.આ ઉપરાંત કપાસની આવકમાં આજે 1010 મણ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. કપાસનો ભાવ મણે નીચો 1300 અને ઉંચો 1600 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 50 રૂપિયો ઓછો અને ઊંચામાં 40 રૂપિયા વધુ બોલવામાં આવ્યો હતો.જણસીઆવક(કવીન્ટલમાં ) નીચો ભાવ(મણે ) ઉંચો ભાવ (મણે )કપાસ418 રૂ. 1300 રૂ. 1600ઘઉં3080રૂ. 431રૂ. 637તલ1રૂ. 2032 રૂ. 2300મગફળી6 રૂ. 900 રૂ. 1000તુવેર45રૂ. 1501 રૂ. 2243જીરું573 રૂ. 4100 રૂ. 4520ધાણા32 રૂ. 1000 રૂ. 1826વરિયારી39 રૂ. 950 રૂ. 1126મેથી32 રૂ. 950 રૂ. 1045ચણા448 રૂ. 850 રૂ. 1140એરંડા166 રૂ. 850 રૂ. 1116સુવાદાણા11 રૂ. 1120 રૂ. 1222રાયડી151 રૂ. 851 રૂ. 965રાય55 રૂ. 1050 રૂ. 1300