મોરબી : મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીની રજા દરમિયાન ઉપલબ્ધ ડોક્ટરોનું લિસ્ટ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. મોરબીની જનતાના લાભાર્થે મોરબી IMA દ્વારા દિવાળીની રજા દરમિયાન ઉપલબ્ધ ડોક્ટરનું લિસ્ટ મોરબી IMAની ઓફિસિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. જેથી, રજાઓ દરમિયાન દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે. જે માટે વેબસાઇટની લિંક https://morbidoctor.com/ પર ક્લિક કરી લિસ્ટ જોઈ શકાશે. તેમ મોરબી IMAના પ્રમુખ ડો. દિપક બાવરવા, સેક્રેટરી ડો. જયદીપ કાચરોલા, ડિજિટલ અફેર્સ ડો. કેતન હિંડોચાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..