મોરબી : મોરબીમાં ચાલતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે આજે મહિલાઓ તથા બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું. મોરબીમાં ચાલતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહિલા મેગા સ્વચ્છતા અભિયાનમાં પંચાસર રોડ પાસે આવેલા રાજનગરમાં વોર્ડ ન. 9, નગરપાલિકાના કાઉન્સેલર જ્યોત્સ્નાબેન ભીમાણીની આગેવાની હેઠળ મેગા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સ્વ્ચ્છતા અભિયાનમાં મહિલાઓ તથા બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne