મોરબી : મોરબી નિવાસી હીરાલાલ મગનલાલ જોબનપુત્રા તેઓ નરેન્દ્રભાઈ, નરેશભાઈ, યોગેશભાઈ, ભરતભાઈ, વીણાબેન અને જયશ્રીબેનના પિતા તથા ભાવિન, જય, ઓમ, કિશન, ધવલ, ઉર્વી અને રિયાના દાદાનું તા. 29-11-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1-12-2025ને સોમવારના રોજ સાંજે 4 થી 5:30 કલાક દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.