મોરબી : મોરબી નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ કાવર (ઉ.વ.98) તેઓ હરજીવનભાઈના માતા, મુકેશભાઈ, સંજયભાઈ અને પીયૂષભાઈના દાદીનું તા. 26-5-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30-5-2025ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન, વૈભવ હાઇટ્સ-એ, શ્રી ઉમિયા મંદિર સામે, ઉમા ટાઉનશીપ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં.8469072199મો.નં.9825771963મો.નં.9979531000મો.નં.8511850121