મોરબી : ત્રિભોવનભાઇ દેવજીભાઇ વાસજારીયાના માતૃશ્રી હીરાબેન દેવજીભાઈ વાસજારીયા (ઉ.વ. ૯૨)નું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 30/12/2019 સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે તથા સાંજે 4થી 5 કલાકે કૃષ્ણનગર, તા. જી. મોરબી ખાતે રાખેલ છે. સદગતે ચક્ષુદાન કરેલ છે.