મોરબી : મૂળ વેણાસર હાલ વાવડી નિવાસી હીનાબેન મનસુખભાઈ વડગામા (ઉં.વ. 56) તે મનસુખભાઈ મોહનભાઈ વડગામા (મો.નં. 8780239215) ના પત્ની, કુંવરજીભાઈ (નાથાભાઈ) મોહનભાઈ વડગામા ((મો.નં.7359478082), સ્વ. હરજીવનભાઈ, સ્વ. પ્રેમજીભાઈના ભાભી, નીતેશભાઈ કુંવરજીભાઈ વડગામા (મો.નં. 9265429587), જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ વડગામા (મો.નં. 6353070994), ચંદ્રેશભાઈ હરજીવનભાઈ વડગામાના કાકી, અમૃતલાલ પરસોત્તમભાઈ ધ્રાંગધરિયા (જાલીડા)ના દીકરી, મુકેશભાઈના મોટા બહેનનું તારીખ 19-8-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-8-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે હનુમાનજી મંદિર, ન્યૂ ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.