મોરબી : બાળપણથી બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અને હરહંમેશ બધાને સાથે લઈને ચાલનાર એવા નવયુગ વિદ્યાલય, નવયુગ સંકુલ તેમજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજના સંસ્થાપક, સુપ્રીમો અને બાગબાન એવા પી.ડી.કાંજીયાસરનો આજે 10 ઓકટોબરે જન્મદિવસ છે. શૈક્ષણિક સંસ્થાઓની સાથે કાંજીયા સાહેબ અને સેવાકીય અને સામાજિક સંસ્થાઓમાં સાથે પણ સક્રિયરીતે જોડાયેલા છે. કાંજીયા સાહેબને તેમના જન્મદિવસ નિમિતે મોરબી અપડેટ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ તેમનું જીવન સદાય આનંદિત રહે તથા દીર્ઘ આયુષ્ય અને સ્વાસ્થ્ય સદાય નિરોગી રહે તેવી વિદ્યાના દેવી માઁ સરસ્વતીને પ્રાર્થના.