મોરબી : શકત શનાળા નિવાસી હસમુખભાઈ બાલુભાઈ શીરવી તે ચિંતનભાઈના પિતા, બાલુભાઈ દેવકરણભાઈ શીરવીના પુત્ર, રજનીકાંતભાઈના ભાઈનું તારીખ 24-9-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-9-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાને બાલાજી ટાવર પાસે, શકત શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષ અને સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.