મોરબી : પોલીસ વિભાગ દ્વારા ૨૨ પીએસઆઇની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં બે પીએસઆઈની બદલી કરીને મોરબીમાં મુકવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ પોલીસ વિભાગ દ્વારા આજે ૨૨ પીએસઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલીના મૂળીયા જસમતભાઈ ખાટાભાઈ અને સુરેન્દ્રનગરના વાણીયા ગિરીશભાઈ વરજાંગભાઈને મોરબીમાં મુકવામાં આવ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en