મોરબી : મોરબીના ખાખરેચીના નિવાસી હરજીવનભાઇ વશરામભાઇ કૈલા(ઉ.વ. 81), તે હિમ્મતભાઈના પિતા તથા કૌશિકભાઈ અને તુશેનભાઈના દાદાનું આજરોજ તારીખ 3ને શુક્રવારે અવસાન થયું છે.